શારદામંદિર: REGISTRATION-ID

0 Comments

શારદામંદિર: REGISTRATION-ID  (ગરબે ઘૂમીએ – 12 ઓકટોબર 2023)

Please Keep Checking Announcements Section

પ્રવેશ: રજિસ્ટર થયેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે

શારદામંદિરની શતાબ્દી ઉજવણી દરમિયાન આયોજન કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંજય ઓઝાના તાલે ગરબે ઘૂમવા થનગનાટ કરતા આપ સૌ માટે વર્તમાન શાળાકાર્યને સહકાર આપવાની ઉજળી તક પણ ઊભી છે.

અત્યાર સુધી રજિસ્ટર થયેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ અઠવાડિયા દરમિયાન તેમનું Unique Registration-ID મોકલી આપવામાં આવશે, જે save કરીને રાખવું.
જો Unique Registration-ID ન મળે, તો સ્કૂલઓફિસ પર તા.૩ પછી મળી જશે.

રજિસ્ટ્રેશન-ID વગર પ્રવેશપત્ર નહીં મળી શકે.

પ્રવેશ
ગરબામાં પ્રવેશ માટે પ્રવેશપત્ર આવશ્યક છે. દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થી પોતાના spouse અને ફેમિલીને સાથે લાવી શકશે. (કુલ ચાર પ્રવેશપત્રથી વધુ નહીં)
For supporting school, past student’s minimum contribution per entry would be Rs.500/- each. તા.૩-ઓક્ટોબર-૨૩ અને તે પછીની રસીદ માન્ય ગણાશે. પ્રવેશપત્ર –
રસીદ સાચવી રાખવી.

સેન્ટર (૧) સ્કૂલઓફિસ:
તા.૫-ઓક્ટોબર-૨૩ થી, શાળામાં આપના રજિસ્ટ્રેશન-ID સાથે આવનાર વ્યક્તિ, Contribution ભરીને પ્રવેશપત્ર મેળવી શકશે, જેની વિગત આપના રજિસ્ટર થયેલ ઈમેલ પર મળી જશે.
Cash અથવા QR Code દ્વારા સ્કૂલઓફિસ પર Contribution ભરી શકાશે.

રજિસ્ટ્રેશન કરવામાં તકલીફ પડતી હોય તો સ્કૂલ પર સપોર્ટ સ્ટાફની મદદ મળી શકશે.
સમય: સવારે ૯ થી સાંજે ૬.

For updates, please follow School’s official page of Insta /FB /એનાઉન્સમેન્ટ્સ:
https://sharadamandir.com/socmedia/

આવો… જલદીથી મળીએ!! હાલો ભેરુ રમવા….

For any query, please visit school office / email at [email protected] /
WhatsApp number: (91)6355346359

_________
Terms & conditions apply.

Related Posts