સ્થાપનાદિન (Sthapanadin)

0 Comments

સ્થાપનાદિન તા.૨૩-ઓગસ્ટ-૨૦૨૩  - સવારે ૮:૩૦ વાગ્યે, શારદામંદિર.  બાલરથીનું પૂજન આદ્યસ્થાપકોનું સન્માન સ્થાપનાદિન: શારદામંદિરનો એકસોમા વર્ષમાં પ્રવેશ - શ્રાવણ સુદ સાતમના રોજ શતાબ્દી વર્ષની ઉજવણી. Centennial Celebrations have started. Shardamandir has entered 100th year, on 23-08-2023.