પ્રાતઃપ્રાર્થના (pratah prarthana)

0 Comments

અહેવાલ: પ્રાતઃપ્રાર્થના. તા.૧૭/૧૨/૨૩ થી ૨૧/૦૧/૨૪ Signature Activity ‘પ્રાતઃપ્રાર્થના’ - એ શારદામંદિરની આગવી ઓળખ છે. વર્ષો પહેલા શરૂ થયેલી આ પરંપરા, તે વખતના વિદ્યાર્થીઓ માટે એક અદભુત અનુભવ હતો. શિયાળાની વહેલી સવારે ૫.૩૦ વાગે બધા વિદ્યાર્થીઓ