Upcoming Events: January 2024

Greetings! વર્ષ ૨૦૨૩ની વિદાય અને વર્ષ ૨૦૨૪ને આવકાર સાથે આપ સૌને શુભેચ્છાઓ Upcoming Events: January 2024 Overviewતા.૫/૧/૨૦૨૪ : વર્તમાન વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ ઠાકોરભાઈ દેસાઈ હૉલ ખાતે સવારે ૯ વાગે અને સાંજે ૫ વાગે યોજાશે. હૉલની