Upcoming Events: January 2024

0 Comments

Greetings! વર્ષ ૨૦૨૩ની વિદાય અને વર્ષ ૨૦૨૪ને આવકાર સાથે આપ સૌને શુભેચ્છાઓ Upcoming Events: January 2024 Overviewતા.૫/૧/૨૦૨૪ : વર્તમાન વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ ઠાકોરભાઈ દેસાઈ હૉલ ખાતે સવારે ૯ વાગે અને સાંજે ૫ વાગે યોજાશે. હૉલની

સાંસ્કૃતિક કાર્યક્રમ -વર્તમાન

0 Comments

સાંસ્કૃતિક કાર્યક્રમ: તા.૫ જાન્યુઆરી વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત - તા.૫ જાન્યુઆરી ૨૦૨૪, ઠાકોર દેસાઈ હૉલ, લૉ ગાર્ડન પાસે.   સાંસ્કૃતિક કાર્યક્રમો શારદામંદિરની આદ્ય પ્રવૃત્તિ છે. Cultural program & performance, is a Signature Activity of Shardamandir.   અહેવાલ: