Final Registration for Sports event for Past Students:

0 Comments

Final Registration for Sports event for Past Students:

ખેલ મહોત્સવ: શારદામંદિર શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે રમતોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. તા.17 ડિસેમ્બર-23થી રમતો શરૂ થશે અને 24-12, 31-12, 7-1-24… સુધી રમાશે. આપ સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે રમતમાં ભાગ લેવા માંગતા હોય, તે રમત પર ‘ટીક’ કરે અને પોતાનું રજિસ્ટ્રેશન 10-ડિસેમ્બર-23 સુધીમાં જણાવે. આ તમામ રમતો શારદામંદિરના મેદાનમાં જ રમાશે. ખેલ-ઉત્સવ કમિટિએ નક્કી કરેલ નિયમો પાળવાના રહેશે.

https://forms.gle/armj46iDyJHrfbM2A

રમતોત્સવ – Sports Event. Sundays of December 2023 and January 2024. Time: 8.30 AM. Venue: શારદામંદિર.
*
How: 1) અહીં રજિસ્ટર થયેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મેઘદૂત, પદ્મપુકુર, ગીતગોવિંદ તથા ચન્દ્રમૌલિ – એમ ચાર ગૃપમાં વહેંચવામાં આવશે. 2) દરેક વયજૂથ -age group- મુજબ ટીમ કરવામાં આવશે, જેથી ટીમ એકબીજા સાથે રમે. 3) ટીમને વૉટસએપ મેસેજ થકી માહિતી મોકલવામાં આવશે.

*

પ્રાત:પ્રાર્થના – Event. Sundays of December 2023 and January 2024. Time: 7.30 AM. Venue: શારદામંદિર.
*

 

Related Posts

Announcement

Announcements   શારદામંદિર @100 (1924-2024) set of 2 books શારદામંદિર…

રમતોત્સવ

રમતોત્સવ   રવિવાર - તા.૧૭-૧૨, ૨૪-૧૨, ૩૧-૧૨-૨૩, ૭-૧-૨૪, ૨૧-૧, ૨૮-૧…