વીજળીને ચમકારે

0 Comments

વીજળીને ચમકારે     This program gets cancelled / postponed for now   'વીજળીને ચમકારે': પ્રતિભાસંપન્ન ગાયક હાર્દિક દવે અને વૃંદ દ્વારા ચેલો, વાયોલિન અને અન્ય વાજિંત્રોને સથવારે આપણા કાવ્યવારસાની પ્રસ્તુતિ - તા.૭-જાન્યુઆરી-૨૦૨૪, સાંજે ૬ વાગ્યે. Venue:

ગીત અમે ગોત્યું

0 Comments

ગીત અમે ગોત્યું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા નવીન શૈલીમાં કાવ્યગાન પ્રસ્તુતિ. તા.૬-જાન્યુઆરી-૨૦૨૪, સાંજે ૬ વાગ્યે     અહેવાલ: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ. તા.૬-૧-૨૦૨૪, સાંજે ૬ વાગ્યે.   આપણી શાળાના ૧૦૦ મા વર્ષની ઉજવણી હવે ચરમસીમાએ છે. તા.૬-૧-૨૦૨૪ ને શનિવારે