શારદામંદિર શતાબ્દી ઉજવણી: ‘સ્મરણયાત્રા’
13 April, 2024
0 Comments
2 categories
નમસ્તે મિત્રો,શારદામંદિર પરિવાર તરફથી શુભેચ્છાઓ!શારદ: શારદામંદિર શતાબ્દી ઉજવણીને પગલે આપણે ડિસેમ્બર ૨૦૨૩ તથા જાન્યુઆરી ૨૦૨૪ ના કાર્યક્રમો ઉજવ્યાં, જેની વિગતો ‘શારદ, એપ્રિલ ૨૦૨૪’ના અંકમાંથી મળી જશે. https://sharadamandir.com/sharad/SMART: શાળામાં પરીક્ષાઓ પૂર્ણ થતાં, Shardamandir SMART Science Centre તરફથી સમર પ્રોગ્રામ્સ